બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું આજે મતદાન છે. સવારે 7 વાગ્યાથી બિહારના 17 જિલ્લાની 94 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થયું. બીજા તબક્કાના મતદાનમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ સહિત 1463 ઉમેદવારો મેદાનમાં છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે દીઘામાં સરકારી શાળામાં બનાવેલા પોલિંગ બૂથ પર મતદાન કર્યું. તેમણે દરેકને મતદાન કરવા માટે અપીલ પણ કરી.