બિહારના ભાગલપુરમાં મંગળવાર સવારે થેયલા ગમખ્વાર અકસ્માતમાં નવ મજૂરોના મોત થઈ ગયા છે. નૌગાચ્છિયા વિસ્તારમાં ટ્રક અને બસ વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો જેમાં અનેક મજૂરોના ઈજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આ તમામ મજૂર ટ્રકમાં સવાર હતા. રોડ પર ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેને કારણે ટ્રક પલટી ખાઈ ગયો હતો. જો કે બસમાં સવાર તમામ 35 યાત્રી સુરક્ષિત છે કેટલાક લોકોને સામાન્ય ઈજા થઈ છે. બસમાં સવાર તમામ યાત્રી બાંકા જિલ્લાથી આવી રહ્યા હતા. દુર્ધટના બાદ વહીવટીતંત્રએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યુ છે.