દેશમાં અનેક વખત ડોકટરોની બેદરકારીના લીધે માણસોના મૃત્ય થતા હોય છે. દેશમાં મગજના તાવના કેસો દિનપ્રતિદિન વધી રહ્યા છે તેવાં સમયે દેશના બિહાર રાજ્યમાં વધી રહેલી ગરમીના કારણે મગજના તાવ વધુ કેસો નોંધાયા છે જેમાં ૬૭ બાળકોના મોત થયાંની ઘટના ઘટી છે.
મગજના તાવમાં શનિવારે ૪ બાળકોના મોત થયા છે. આ બીમારીના કારણે ૧૫ દિવસમાં ૬૭ બાળકોના મોત થયા છે. જ્યારે સ્વાસ્થય મંત્રી મંગલ પાંડેએ એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું છે કે, બાળકોના મોત માટે પ્રશાસન કે સરકાર જવાબદાર નથી. બાળકોના નસીબ ખરાબ છે. હવામાન પણ તે માટે જવાબદાર છે.