દૂધની ડેરીમાં ખાંડની ખરીદી, કર્મચારીઓના પગાર, બ્લક મિલ્ક કુલર, ઓટોમેટિક મિલ્ક કલેક્શન યુનિટથી લઈને દુધાળા ઢોરોના ખાણ- દાણની સામગ્રીઓમાં કરોડોના કૌભાંડો, ગોટાળા કરનારા મહેસાણા જિલ્લા દુધ ઉત્પાદક સંઘના પૂર્વ ચેરમેન વિપૂલ ચૌધરીને સેશન્સ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે વિપુલ ચૌધરીના જામીન નામંજૂર કર્યાં છે. હાલ વિપુલ ચૌધરી જેલમાં બંધ છે.