કલર્સ ટીવીના રિયાલિટી શો બિગ બોસ 15નો ફેંસલો હવે આવી ગયો છે. તેજસ્વી પ્રકાશને લોકોના સૌથી વધુ વોટ મળતા બિગ બોસ 15 ટ્રોફી જીતી છે. બિગ બોસ 15ના ગ્રાન્ડ ફિનાલેમાં આવેલા વોટની વાત કરવામાં આવે તો પ્રતિક સહજપાલને જનતાના 24 ટકા વોટ મળ્યા છે, જ્યારે તેજસ્વી પ્રકાશને સૌથી વધુ એટલે કે 26 ટકા વોટ મળ્યા છે. શમિતા શેટ્ટીને હાંકી કાઢવામાં આવ્યા પછી કરણ કુન્દ્રા, તેજસ્વી પ્રકાશ અને પ્રતીક સહજપાલ વચ્ચે ટ્રોફી માટે મેચ હતી. પરંતુ વિનર તરીકે જોવા મળતા કરણ કુન્દ્રાને શોનો સેકન્ડ રનર અપ જાહેર કરવામાં આવ્યો હતો.