ટીવી એક્ટર અને બિગ બોસ 13 નો વિજેતા સિદ્ધાર્થ શુકલાનું હાર્ટ એટેકથી નિધન થઇ ગયું છે. સોમવારે મોડી રાત્રે તેનું હાર્ટ અટેકથી નિધન થઇ ગયુ છે. તે માત્ર 40 વર્ષનો હતો. તે હાલમાં જ બિગ બોસ OTT અને ડાન્સ દિવાને 3માં તેની કહેવાતી ગર્લફ્રેન્ડ શહેનાઝ ગીલ સાથે નજર આવ્યો હતો. તે ટીવીની દુનીયાનો ઘણો જ પોપ્યુલર ચહેરો હતો. છેલ્લે તે એકતા કપૂરની પોપ્યુર વેબ સિરીઝ 'બ્રોકન બટ બ્યૂટીફૂલ 3' માં નજર આવ્યો હતો જેમાં તેણે અગત્સ્યનો રોલ અદા કર્યો હતો.