મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ મચી ગઈ છે. NCP નેતા અજિત પવાર શિંદે સરકારમાં સામેલ થયા છે. તેમણે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા છે. આ સાથે તેમના 9 ધારાસભ્યોએ શપથ લીધા છે. ભાજપ-શિવસેના ગઠબંધનને ટેકો આપવા અને સરકારમાં જોડાવાનો અજિત પવારનો નિર્ણય 2024 લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી એકતા માટે મોટો ઝટકો છે.