Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતે ગયા મહિને ચંદ્રયાન-3 ની સફળતાના દિવસો બાદ તેનું પ્રથમ સૂર્ય મિશન શરૂ કર્યું હતું. સૂર્યનો અભ્યાસ કરવા માટે Aditya-L1એ પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર લેગ્રેંગિયન-1 (L-1) પોઈન્ટ સુધી પહોંચવું પડશે. હવે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ આ અંગે અપડેટ કર્યું છે કે Aditya-L1 જાન્યુઆરીના મધ્ય સુધીમાં લેગ્રેંગિયન -1 સુધી પહોંચી જશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ