નેશનલ સિક્યોરિટીઝ ડિપૉઝિટરી લિમિટેડ તરફથી ત્રણ વિદેશી ફંડ્સ, Cresta Fund અને APMS Investment Fundના ખાતા ફ્રીજ કરી દેવામાં આવ્યા છે. આ સમાચાર ભારત અને એશિયાના બીજા સૌથી મોટા ધનાઢ્ય ગૌતમ અદાણીની વડપણ હેઠળના અદાણી ગ્રુપ (Adani Group) માટે ખૂબ ભારે પડી રહ્યા છે. આ વિદેશ ફંડ પાસે અદાણી ગ્રુપની ચાર કંપનીઓના 43,500 કરોડ રૂપિયાથી વધારેના મૂલ્યના શેર છે. NSDLની વેબસાઇટ પ્રમાણે આ એકાઉન્ટ્સને 31મેના રોજ અથવા તેના પહેલા ફ્રીજ કરવામાં આવ્યા હતા. આ સમાચાર બાદ ભારતીય શેર બજારમાં અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે. અદાણી જૂથની છ માંથી પાંચ કંપનીના શેરમાં લોઅર સક્રિટ લાગી ગઈ હતી.