Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ભંડારા ખાતે આવેલી એક ઓર્ડિનન્સ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોતના અહેવાલ સામે આવ્યા છે. જ્યારે અનેક લોકો હજુ કંપનીમાં ફસાયા હોવાની જાણકારી છે. ઘટનાની માહિતી મળતાં જ ફાયરબ્રિગેડ અને પોલીસ ટુકડી ઘટનાસ્થળે ધસી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ