સંગમ કાંઠે મૌની અમાવસ્યાના સ્નાન દરમિયાન નાસભાગમાં અનેક લોકોના મોત થયા બાદ તમામ 13 અખાડાઓએ શાહી સ્નાન રદ કરી દીધું છે. હાલમાં મેળા પ્રશાસને 17 લોકોના મોતની પુષ્ટિ કરી છે. જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના મામલે પીએમ મોદી અને અમિત શાહે સીએમ યોગી સાથે વાત કરી છે