લીબિયાના સમુદ્ર કિનારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં અપ્રવાસીઓથી ભરેલી એક બોટ પલટી ગઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. લીબિયામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસન સંગઠન (IOM) એ જણાવ્યું કે એક દુઃખદ જહાજ દુર્ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 61 અપ્રવાસીઓ ડૂબી ગયા હતા.