દિલ્હીના શનિવારે મોડી રાત્રે કાળકાજી મંદિર માં જાગરણ દરમિયાન સ્ટેજ તૂટી પડતાં લગભગ 17 લોકો ઘાયલ થયા હતા, જ્યારે 45 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું. આ ઘટના રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે.

Copyright © 2023 News Views