દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ ઈન્ડોનેશિયામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. લગભગ 78 લોકોને લઈ જતી એક સ્પીડબોટ અહીં ડૂબી ગઈ હતી. આ અકસ્માત બાદ તરત જ બચાવકર્મીઓએ ત્યાંના લોકોને બચાવવાનું કાર્ય શરૂ કરી દીધું હતું.
ઈન્ડોનેશિયામાં આજે વહેલી સવારે પશ્ચિમ ઇન્ડોનેશિયાના ટાપુ પાસે એક મોટી દુર્ઘટના બની હતી. આશરે 78 લોકોને લઈ જતી એક સ્પીડબોટ સમુદ્રમાં ડૂબી ગઈ હતી. આ અકસ્માત બાદ તરત જ પેકનબારુ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીના બચાવકર્મીઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી. એક સ્થાનિક એજન્સીના જણાવ્યા અનુસાર 11 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. દુર્ઘટનામાં મોટાભાગના પીડિત મહિલાઓ અને બાળકો છે.