નાસા પણ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)ને લઈને ટેન્શનમાં આવી ગયું છે. છેલ્લા પાંચ વર્ષથી ISSમાં થોડાં-થોડાં લીકેજ હતા. જો કે, હવે એવું જાણવા મળ્યું છે કે ISSમાં ઓછામાં ઓછા 50 જગ્યાએ લીકેજની સમસ્યા સર્જાઈ છે.
નાસાનો રિપોર્ટ લીક થયો...
આ સિવાય ISSમાં તિરાડો પણ દેખાઈ રહી છે. નાસાનો એક તપાસ રિપોર્ટ લીક થઈ ગયો હતો જેમાં ખુલાસો થયો કે ISS મોટા ખતરામાં છે. આ ઉપરાંત સુનિતા વિલિયમ્સ સહિત અહીં રહેતા અવકાશયાત્રીઓના જીવ પણ જોખમમાં મૂકાયા છે.