એક તરફ જ્યાં જમ્મુ-કાશ્મીરમાં ભાજપ સહિત અન્ય ક્ષેત્રીય પાર્ટીઓ સક્રીય થતી નજર આવી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ સમૂહની ખબરો સતત સામે આવી રહી હતી. હવે આ ઘમાસાણ વચ્ચે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગુલામ અહમદ મીરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મીર 7 વર્ષથી જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના અધ્યક્ષ હતા. વર્ષ 2015માં તેમને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. મીરે રાજીનામું આપવાનું કારણ પણ જણાવ્યું છે.