Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નવા વર્ષના પ્રથમ દિવસે જનતાને એક મોટો ઝટકો લાગ્યો છે. જણાવી દઇએ કે, આજે 1 જાન્યુઆરી 2025 ના રોજ ગુજરાત ગેસ કંપનીએ સામાન્ય નાગરિકોને ઝટકો આપતા CNG ના ભાવમાં દોઢ રૂપિયાનો વધારો કરવાની જાહેરાતી કરી છે. આ નવી કીમત 79.26 રૂપિયા પ્રતિ કિલો રહેશે. આ ભાવ વધારાની જાહેરાત સાથે જ CNG વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ