રાહુલ ગાંધી માટે માનહાનિના કેસમાં મોટી રાહત સમાન અહેવાલ સામે આવ્યા છે. કર્ણાટક ભાજપના એમએલસી કેશવ પ્રસાદ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં વિશેષ કોર્ટે તેમને જામીન આપી દીધા છે.
મામલો શું હતો?
ખરેખર તો કર્ણાટક ભાજપે કોંગ્રેસ સામે મુખ્યધારાના અખબારોમાં કથિતરૂપે જુઠ્ઠી જાહેરાતો આપવાનો આરોપ મૂક્યો હતો. જાહેરાતમાં રાજ્યની તત્કાલીન ભાજપ સરકાર 2019-2023 ના શાસનકાળ દરમિયાન મોટાપાયે ભ્રષ્ટાચારમાં સંડોવણીનો આરોપ મૂકાયો હતો.