મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ અને મહારાષ્ટ્ર સરકારની લડાઈમાં સુપ્રીમ કોર્ટે પરમબીર સિંહને મોટી રાહત આપી છે. કોર્ટે સિંહ સામેની તમામ કાર્યવાહી પર 9 માર્ચ સુધી રોક લગાવી છે.
સુપ્રીમ કોર્ટ 9 માર્ચે આ મામલે અંતિમ સુનાવણી હાથ ધરશે. કોર્ટે કહ્યું છે કે ત્યાં સુધી મહારાષ્ટ્ર સરકાર તમામ કેસની તપાસ સ્થગિત કરશે.
જોકે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકાર અને પરમબીર સિંહ બંનેને ફટકાર લગાવી હતી.