અમેરિકામાં H-1B વિઝા પર કામ કરી રહેલા ભારતીય લોકોને મોટી રાહત મળી છે. હવે વિઝાધારકના જીવનસાથીને પણ અમેરિકામાં ઓટોમેટિક નોકરી મળશે. આ અહેવાલ સાંભળીને આશ્ચર્ય થયું ને... પણ વાત એકદમ સાચી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેન સરકાર એચ-1B વિઝાધારકોના જીવનસાથીને ઓટોમેટિક નોકરીની મંજૂરી આપવા પર કામ કરી રહી છે. બાઈડેન સરકારના નિર્ણયથી સૌથી વધુ લાભ ભારતીય પ્રોફેશનલ્સને મળશે.