દેશમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ રોકવા ટેલિકોમ્યુનિકેશન વિભાગ તમામ પ્રયાસો કરી રહી છે. ત્યારે લોકોને SMS મોકલી શિકાર બનાવતી 52 સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરાઈ છે. આ ઉપરાંત 700 એસએમએસ સામગ્રી ટેમ્પલેટ બંધ કરાયા છે તેમજ 348 મોબાઈલ હેન્ડસેટને પણ બ્લેકલિસ્ટ કરાયા છે.