Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુરતમાં આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડી ગયું છે. પહેલા 4 કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા અને હવે એવા આમ આદમી પાર્ટીના 6 કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે. અત્યાર સુધીમાં સુરતમાં AAPના 10 કોર્પોરેટરોએ AAPને રામરામ કરી દીધા છે. આમ અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીના 10 કોર્પોરેટરો ભાજપમાં જોડાઇ ગયા છે.

6 નગર સેવકો ભાજપ જોડાયા.

વોર્ડ નંબર 17 સ્વાતિ ક્યાડા, વોર્ડ નંબર 5 નિરાલી પટેલ, વોર્ડ નંબર 4 ધર્મેદ્ર વાવલિયા, વોર્ડ નંબર 5 અશોક ધામી, વોર્ડ 5 કિરણ ખોખણી, વોર્ડ નંબર 4 ઘનશ્યામ મકવાણા, વોર્ડ નંબર 3 રુતા ખેની, વોર્ડ નંબર 8 જ્યોતિ લાઠીયા, વોર્ડ નંબર 2 ભાવના સોલંકી, વોર્ડ નંબર 16 વિપુલ મોવલિયા અત્યારે ભાજપ કાર્યાલય ખાતે વિધિવત કેસરિયો ખેસ પહેર્યો કર્યો છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ