નર્મદા કમલમના ઉદ્ઘાટન પ્રસંગે સી આર પાટીલ રાજપીપલામાં આવનાર છે
નર્મદા જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું નર્મદા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાશે
સી આર પાટીલની હાજરીમાં પ્રદેશ કોંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટના કાર્યકારી અધ્યક્ષ ઈમ્તિયાઝ કાદરી,વિરોધ પક્ષના નેતા શાહીનુર પઠાણ 500 કાર્યકર્તાઓ સાથે ભાજપામાં જોડાશે
રાજપીપલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના નેતા ભરત વસાવા પણ 500 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાશે