તમિલનાડુના અરિયાલુરમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયકંર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા છે. આ ઘટના તિરુમાનુર વિસ્તારમાં બની હતી. માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.