દેશભરમાં કોરોનાનાન કેસો દિવસેને દિવસે ઘટતા જોવા મળી રહ્યા છે તો સાથે જ કોરોનાને માત આપીને સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા પણ વધતી જઈ રહી છે જેથી સક્રિય કેસો હવે ઘણા ઓછા થઈ ચૂક્યા છે.
જો દેશમાં છેલ્લા 24 કાકલની વાત કરવામાં આવે તો કોરોનાના કેસોમાં મોટા ઘટાડો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન કુલ 4 હજાર 417 જ નવા કેસ નોંધાયા છે જે વિતેલા દિવસની સરખામણીમાં પણ ઘણા ઓછા છે કારણ કે વિતેલા દિવસે 5 હજાર 910 કેસ સામે આવ્યા હતા.