વિધાનસભા ચૂંટણી પહેલા ભૂપેન્દ્ર પટેલ સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. અને પાટીદારો સામે નોંધાયેલા વધુ 10 કેસ પરત ખેંચવાની જાહેરાત કરી છે. થોડા મહિના પહેલા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી પાટીદારો સામેના કેસ પરત ખેંચવાની રજૂઆત કરી હતી. જે બાદ અન્ય કેટલાક પાટીદાર નેતાઓ પણ કેસ પાછા ખેંચવા સરકારને રજૂઆત કરી ચૂક્યા હતા. ત્યારે સરકારે ચૂંટણી પહેલા મહત્વનો નિર્ણય લેતા પાટીદાર સામેના વધુ 10 કેસ પાછા ખેંચી લીધા છે.