કોંગ્રેસમાં મોટો ફેરફાર કરતા 23 નેતાઓને સાઇડલાઇન કરવામાં આવ્યા છે. ગુલામ નબી આઝાદને હરિયાણાના પ્રભારી મહાસચિવ પદથી હટાવી દેવામાં આવ્યા છે. સોનિયા ગાંધી માટે બનાવેલી સલાહકાર સમિતિમાં પણ ગુલામ નબીનો સમાવેશ કરાયો નથી. ગુલાબ નબી આઝાદ અને આનંદ શર્મા ફક્ત વર્કિંગ કમિટીના સભ્ય રહેશે. જિતીન પ્રસાદને બંગાળના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ ફેરફારમાં કપિલ સિબ્બલનું પણ કદ ઘટ્યું છે.
શક્તિસિંહ ગોહીલને દિલ્હી અને બિહારના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. રાજીવ સાતવને ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દિવના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.