-
રીયલ્ટી શો દ્વારા ભારે ધામધૂમથી બીજા લગ્ન કરનાર અને બીગ બોસમાં ભાગ લઇ ચુકેલ રાહુલ મહાજને ત્રીજા લગ્ન કર્યા છે. તેમની પોતીના ઉંમર 43 વર્ષની ચે જ્યારે તેમની ત્રીજી દુલ્હન રશિયા-કજાકિસ્તાનની મોડેલ નતાલિયાની ઉંમર 25 વર્ષની છે. દુલ્હા કરતાં દુલ્હનની ઉંમર 18 વર્ષ(એક આખી પેઢી જેટલી) નાની છે. નોંધનીય છે કે રાહુલ મહાજન ભાજપના નેતા અને વાજપેયી સરકારના મંત્રી પ્રમોદ મહાજનના પુત્ર છે. પ્રમોદ મહાજનની ત્યારબાદ હત્યા થઇ ગઇ હતી.