બિલકિસ બાનો કેસમાં આરોપીઓને ફરી જેલના સળિયા પાછળ જવું પડશે. સુપ્રીમ કોર્ટે આજે નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે 11 દોષિતોને મુક્ત ગુજરાત સરકારના નિર્ણયને પલટાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં પીડિતાની અરજીઓ મંજૂર કરી છે. જાહેર હિતની અરજીઓ પણ મંજૂર કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે મહિલા સન્માનને પાત્ર છે.