ઓડિશામાં કોંગ્રેસના ધારાસભ્ય અધિરાજ મોહન પાણિગ્રહીએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદની સાથે વિવિધ પદો પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શરત પટનાયકને મોકલી આપ્યું છે. તેઓ 25 વર્ષ સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા હતા. હવે એવી ચર્ચા થઈ રહી છે કે ધારાસભ્ય અધિરાજ મોહન પાણિગ્રહી બીજેડીમાં જોડાશે.