Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સે રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં  તમામ 90 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. નેશનલ કોન્ફરન્સે આમ કહીને પીપલ્સ અલાયન્સ ફોર ગુપકર ડિક્લેરેશન (PAGD)ને તોડી પાડવાનો સંકેત આપ્યો હતો. સાથે જ ઓમર અબ્દુલ્લાએ રાજ્યના લોકોને વધુમાં વધુ મતદાર યાદીમાં નામ નોંધાવવા અને મતદાનમાં ભાગ લેવા જણાવ્યું છે. ઓમર અબ્દુલ્લાએ રાજ્યના લોકોને વધુમાં વધુ મતદાર યાદીમાં નામ નોંધાવવા અને મતદાનમાં ભાગ લેવા જણાવ્યું છે. PAGDમાં પાંચ પક્ષોનો સમાવેશ થાય છે – નેશનલ કોન્ફરન્સ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP), અવામી નેશનલ કોન્ફરન્સ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા માર્ક્સિસ્ટ (CPI-M), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI).
PGDમાં પાંચ પક્ષોનો સમાવેશ થાય છે – નેશનલ કોન્ફરન્સ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP), અવામી નેશનલ કોન્ફરન્સ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા માર્ક્સિસ્ટ (CPI-M), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI). કલમ 370 ની મોટાભાગની જોગવાઈઓને નાબૂદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો પુનઃસ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે 4 ઓગસ્ટ, 2019 ના રોજ તેની રચના કરવામાં આવી હતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ