Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસ (Corona virus) ને કારણે વર્ષ 2020-2021ના શૈક્ષણિક કેલેન્ડરને મોટી અસર પડી છે. કોરોના કાળમાં શાળાઓ બંધ રહી ત્યારે ઓનલાઇન અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. હવે રાજ્યમાં શાળાઓ પુનઃ શરૂ થઈ ગઈ છે. પરંતુ વિદ્યાર્થીઓના શિક્ષણ પર તેની અસર જોવા મળી છે. હવે શિક્ષણ વિભાગ દ્વારા  ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા અને ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. 
આ રીતે થશે પરીક્ષાનું આયોજન
કોરોના કાળમાં બંધ રહેલા શિક્ષણ કાર્યને ધ્યાનમાં રાખવા આ વર્ષે શૈક્ષણિક વર્ષ મોડુ પૂરુ થવાનું છે. દર વર્ષે માર્ચ-એપ્રિલ મહિનામાં પરીક્ષાઓ લેવાતી હોય છે. પરંતુ આ વર્ષે શૈક્ષણિક કેલેન્ડરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આજે શિક્ષણ વિભાગે જાહેર કરેલી તારીખો પ્રમાણે ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા 19 માર્ચથી 27 માર્ચ સુધી લેવામાં આવશે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ