આજે દેશનું બેજટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓના વિકાસ માટે મોદી સરકારે જાહેરાત કરી છે કે હવે જનધન ખાતાધારક મહિલા રૂ. 5000નો ઓવરડ્રાફ્ટ લઈ શકશે. મહિલાઓ માટે અલગથી રૂ. એક લાખની મુદ્રા લોનની પણ વ્યવસ્થા કરવમાં આવશે.