ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કહેરવચ્ચે ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવીશીલ્ડ અને ભારત બાયોટેકનીકોવેક્સિન હાલમાં લોકોને અપાઈ રહી છે. ત્યારે ગુજરાત માટે એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ભારત બાયોટેકની કોવેક્સિનનું ઉત્પાદન હવે અંકલેશ્વરમાં થશે. આ અંગે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને જાણકારી આપી છે.