Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આગામી મહિને 15મી ઓગષ્ટ 2022ના રોજ દેશભરમાં આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવવામાં આવશે. રાષ્ટ્રીય તહેવારના આ દિવસે સામાન્ય રીતે દેશભરની શાળા, કોલેજો, યુનિવર્સિટી અને સરકારી કચેરીઓમાં જાહેર રજા હોય છે પરંતુ સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે.
આ વખતે ઉત્તર પ્રદેશમાં સ્વતંત્રતા દિવસ 2022ના અવસર પર રજા આપવામાં આવશે નહીં. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર દેશભરમાં ઉજવણી કરવામાં આવશે, તે સંદર્ભે યોગી સરકારે આ નિર્ણય લીધો છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ