Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ક્રાઈમ બ્રાન્ચના યુનિટ 9 એ મહારાષ્ટ્ર ની રાજધાની મુંબઈ ના જુહુ વિસ્તારમાંથી 4 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક દ્વારા ગુપ્ત સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર ધરપકડ કરાયેલા ચાર આરોપીઓમાં એક મહિલા અને 3 પુરૂષોનો સમાવેશ થાય છે. મુંબઈ (Mumbai) પોલીસની ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે કેટલાક બાંગ્લાદેશી નાગરિકો જુહુ વિસ્તારમાં આવી રહ્યા છે. આ માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પ્લાન બનાવી તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ