દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક પંડાલ ધરાશાયી થઈ ગયાના અહેવાલ છે. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ પંડાલ સ્ટેડિયમના ગેટ નંબર 2ના એન્ટ્રી પોઈન્ટ પર જ બનાવેલો હતો. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 8 લોકોના ઘાયલ થયાની માહિતી મળી રહી છે.