યુક્રેન સંકટ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન પોલેન્ડના પ્રવાસે જવાના છે. વ્હાઈટહાઉસ તરફથી માહિતી આપવામાં આવી છે. વ્હાઈટ હાઉસના જણાવ્યા મુજબ અમેરિકી રાષ્ટ્રપતિ 25 માર્ચે પોલેન્ડની રાજધાની વારસૉની મુલાકાત લેશે જ્યાં તે પોલેન્ડના રાષ્ટ્રપતિ સાથે એક દ્વિપક્ષીય બેઠક કરશે. બેઠક દરમિયાન ચર્ચા કરશે કે કેવી રીતે અમેરિકા માનવીય સંકટનો જવાબ આપી રહ્યુ છે.