રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે બાઇડનનું સ્ટેટ ઓફ ધ યુનિયન એડ્રેસ કર્યુ હતુ. જેમાં બાઇડને કહ્યું કે, રશિયાએ યુક્રેનમાં યુદ્ધ કરીને મોટી ભૂલ કરી છે. રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન બાઇડનનું આ પ્રથમ સ્ટેટ ઓફ ધ યુનિયન એડ્રેસ હતુ. બિડેનના સંબોધન દરમિયાન યુક્રેનના રાજદૂત પણ ત્યાં હાજર હતા.