અમેરિકાના બાઇડન પ્રશાસને એચ-1બી વીઝા પર ટ્રંપ કાર્યકાળની નીતિઓને હાલ માટે ટાળી દીધી છે. જે સાથે જ વીઝા જારી કરનારી લોટરી સિસ્ટમને પણ 31મી ડિસેમ્બર સુધી બરકરાર રાખવાની જાહેરાત કરી છે. એવી શક્યતાઓ છે કે બાઇડન સરકારના આ પગલાથી ભારતીય આઇટી પ્રોફેશનલ્સને રાહત મળી શકે છે. ભારતીયોમાં એચ-1બી વીઝા બહુ પોપ્યુલર માનવામાં આવે છે. ગત સાતમી જાન્યુઆરીએ ટ્રંપ પ્રશાસને એચ-1બી વીઝાને લઇને નવી નીતિઓનું એલાન કર્યું હતું.