અમેરિકામાં જો બાઈડનને ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ તરીકે ચુંટવા માટે રાષ્ટ્રપતિ નિવર્ચિક મંડળના સદલ્યોએ વિવિધ રાજ્યોમાં બેઠક કરી મતદાન કર્યું હતું. ઈલેક્ટર્સે પણ બાઈડનને બહુમતી આપી છે. તેમને કુલ 306 ઈલેક્ટોરલ મત મળી ચુક્યા છે.
જોર્જિયાના 16, એરિઝોનાના 11 અને નવાદાના 6 ઈલેક્ટર્સ બાઈડનના પક્ષમાં મતદાન કરી ચુક્યા હતા. કુલ પરિણામ આવ્યા બાદ તેને વોશિંગટન મોકલવામાં આવશે. જેની ગણતરી 6 જાન્યુઆરીના રોજ ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસની અધ્યક્ષતામાં સંસદના સંયુક્ત સત્રમાં થશે.