ભાજપે 2024માં ઉત્તર પ્રદેશ લોકસભાની તમામ 80 બેઠકો જીતવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ માટે જાતીય અને ક્ષેત્રીય સમીકરણોનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે અને ભૂપેન્દ્ર સિંહ ચૌધરીની નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.