ભૂપેન્દ્ર પટેલે સોમવારે બપોરે ગાંધીનગર સ્થિત રાજભવનમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત ભાજપના દિગ્ગજ નેતા આ શપથવિધિ કાર્યક્રમમાં હાજર રહ્યા. શપથ સમારોહમાં ભૂપેન્દ્ર પટેલના પરિવારના સભ્યો હાજર છે. ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્યના 17 માં મુખ્યમંત્રી તરીકે ઈશ્વરની સાક્ષીએ શપથ લીધા હતા.