ભારતીય જનતા પાર્ટી(BJP)વિધાયક દળના નેતા તરીકે નવ નિયુક્ત થયેલા ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ(Bhupendra Patel)રાજભવન ખાતે આજે (સોમવારે) બપોરે 2. 20 કલાકે સીએમ પદની શપથ લેશે.આ શપથ વિધિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. ભૂપેન્દ્ર પટેલે રવિવાર સાંજે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કર્યો હતો.
તેમણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ને મળીને રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકારની રચના માટેનો દાવો કરતો પત્ર સુપ્રત કર્યો હતો.