તાજેતરમાં જ દેશમાં વિવિધ રાજ્યોમાં શાસન કરી રહેલા મુખ્યમંત્રીઓની લોકપ્રિયતા અંગે સરવે કરવામાં આવ્યો હતો. આ સરવેના પરિણામ ચોંકાવનારા રહ્યા હતા. માહિતી અનુસાર આ યાદીમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હવે ટોચના ક્રમે નથી રહ્યા, તેમની જગ્યાએ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક આ યાદીમાં ટોચ પર આવી ગયા છે.
આ સરવે દેશના રાજ્યોમાં શાસન કરી રહેલા મુખ્યમંત્રીઓની સ્વીકાર્યતા અને તેમની પોપ્યુલારિટીને માપદંડ બનાવાયા હતા. જેના લીધે સરવેના પરિણામો ચોંકાવનારા રહ્યા હતા. સરવે અનુસાર ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક આ યાદીમાં ટોચના ક્રમે રહ્યા હતા તેમનું પોપ્યુરાલિટી રેટિંગ 52.7 ટકા નોંધાયું હતું.