ભુજથી દાદર સુપરફાસ્ટ ટ્રેનમાં ભચાઉ નજીક ટ્રેનના ગાર્ડની હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. બનાવના પગલે ટ્રેનને ભચાઉ પાસે રોકી દેવામાં આવી હતી અને ગુમ થયેલા ગાર્ડની તપાસ કરાતાં તેની લાશ મળી આવી હતી અને તેને ધક્કો મારનાર તરીકે ઓળખાયેલા શંકાસ્પદ શખ્સને લોકો પકડીને પોલીસને હવાલે કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યં હતું. ગાંધીધામ પોલીસે સમગ્ર બનાવ અંગે ઝીણવટપૂર્વકની તપાસ શરૂ કરી છે.