તિહાડ જેલમાંથી છૂટ્યાના ગણતરીના કલાકોમાં જ ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ આજે (શુક્રવાર)ના રોજ જામા મસ્જિદ પહોંચી ગયા હતા. તેમણે ત્યાં બંધારણની પ્રસ્તાવના પણ વાંચી હતી. તેમની સાથે સમર્થક અને સ્થાનિક લોકો પણ જામા મસ્જિદ ખાતે પહોંચ્યા હતા. તેમણે નાગરિકતા સુધારણા કાયદા (CAA)ને નાબૂદ કરવાની માગ કરતા કહ્યું કે, "દેશની એકતાને બનાવી રાખવાનું કામ જેટલું મહત્વનું છે કે તેનાથી વધારે મહત્વપૂર્ણ બીજું કોઈ જ કામ નથી."