નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરૂદ્ધ દિલ્હી ગેટ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન હિંસક બનતા અટકાયત કરવામાં આવેલા ભીમ આર્મી પ્રમુખ ચંદ્ર શેખર આઝાદની જામીન અરજી નકારી દેવામાં આવી છે અને તીસ હજારી કોર્ટે તેણે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. દિલ્હી પોલીસે એમ કહેતા જામીનનો વિરોધ કર્યો કે બહાર રહેતા સાક્ષીઓને ધમકાવી શકાય છે અને કાયદો-વ્યવસ્થા બનાવી રાખવા માટે ચંદ્રશેખરની ન્યાયિક કસ્ટડી જરૂરી છે.