ભારતમાં ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની નીતિના ભાગરુપે સરકારે ગુજરાતના ભાવનગરને કન્ટેનર સેન્ટર તરીકે વિકસાવવા માટે તૈયારી શરુ કરી છે.
કેન્દ્ર સરકારના મંત્રી મનસુખ માંડવિયાએ ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, સરકારે આ માટે પાયલોટ પ્રોજેક્ટ શરુ કરી દીધો છે.માલ સામાનની હેરફેરમાં વપરાતા કન્ટેનરના ઉત્પાદનમાં આત્મ નિર્ભર થવાનુ પહેલુ લક્ષ્યાંક છે.આ ક્ષેત્રમાં 1000 કરોડ રુપિયાનુ રોકાણ અને એક લાખ રોજગારી પેદા કરવાનુ લક્ષ્ય પણ સરકારે રાખ્યુ છે.