Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત ઇઝરાયેલ-હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે પેલેસ્ટાઇનની મદદ માટે આગળ આવ્યું છે. ભારતે પેલેસ્ટાઇન માટે રાહત સામગ્રી મોકલી છે. ભારતનું IAFનું C-17 વિમાન રાહત સામગ્રી લઇને રવાના થયુ હતું. મહત્ત્વપૂર્ણ છે કે વડાપ્રધાન મોદીએ પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિને માનવીય મદદનું આશ્વાસન આપ્યું હતું.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ